Red Section Separator

દરરોજ પોતાની તસવીરોથી ધ્યાન ખેંચનારી શ્વેતાએ ફરી એકવાર પોતાની સુંદરતાનો જલવો વિખેર્યો છે.

Red Section Separator

42 વર્ષ થવા છતાં પણ ફિટનેસના મામલામાં યંગ એક્ટ્રેસીસને ટક્કર આપે છે.

Red Section Separator

તાજેતરમાં જ તેને સાડીમાં ખાસ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

Red Section Separator

તસવીરોમાં એક્ટ્રેસે લાઇટ ગ્રીન સિક્વન્સ સાડી પહેરી છે.

Red Section Separator

કટ સ્લીવ બ્લાઉઝ અને ગ્લિટર સાડીમાં તે ચોક્કસપણે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે.

Red Section Separator

એક્ટ્રેસે પોતાના લૂકને પુરો કરવા કર્લી ઓપન હેર સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે. સાથે જ સ્મૉકી આઇમેકઅપ પણ છે.

Red Section Separator

ચાહકોને તસવીરોમાં એક્ટ્રેસનો માત્ર સ્ટાઇલિશ લુક જ નહીં પરંતુ તેની નજાકત પણ પસંદ આવી રહી છે.

Red Section Separator

શ્વેતા તિવારીનો આ ગ્લમેરસ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

Red Section Separator

કટ સ્લીવ બ્લાઉઝ અને ગ્લિટર સાડીમાં તે ચોક્કસપણે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે.