ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી 42 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ લાગે છે. 

શ્વેતા તિવારી પણ પોતાના લુક અને સ્ટાઇલથી નવી અભિનેત્રીઓને સ્પર્ધા આપે છે. 

શ્વેતા તિવારીએ બોલ્ડ ફોટોઝનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે.

આ તસવીરોમાં શ્વેતા તિવારી ક્રીમ કલરની લાઈનિંગ બોડીકોન આઉટફિટ પહેરેલી જોવા મળે છે 

શ્વેતા તિવારી પોતાના ભીના વાળ અને માદક આંખોથી ચાહકોને ઘાયલ કરી રહી છે 

ફોટામાં, શ્વેતા તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. એક્ટ્રેસના આ સ્ટીમી ફોટો જોઈને ફેન્સ ના પણ પરસેવા છૂટી ગયા હતા. 

આ તસવીરોમાં શ્વેતા તિવારી શાવરમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

અભિનેત્રીની આ તસવીરોને 2 લાખથી વધુ વખત લાઈક કરવામાં આવી છે.