ભોજપુરીથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં સફર કરનાર અભિનેત્રી શ્વેતા તિવારી હોટનેસના મામલે બોલિવૂડની મોટી સુંદરીઓને પાછળ પાડે છે.

તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક કલરની સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. 

શ્વેતા તિવારીએ આ સાડીને સ્ટાઇલિશ ડીપ નેક બ્લાઉઝ સાથે જોડી છે. 

અભિનેત્રી શ્વેતા તિવારીએ કર્લી હેર સ્ટાઇલ સાથે ન્યૂડ મેકઅપ લુક કરીને તેના અંદાજ ને પૂર્ણ કર્યો છે 

આ લુકમાં શ્વેતા તિવારી એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર ઉગ્ર પ્રતિક્રિયા આપે છે.

અભિનેત્રી શ્વેતા તિવારી 42 વર્ષની થઈ ગઈ છે. તેની ફિટનેસ જોઈને ફેન્સ હજુ પણ દંગ છે.