સિદ્ધાર્થ અને કિયારા ના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ લુક માં સિદ્ધાર્થ-કિયારા ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

જયમાલા માટે કિયારા એ ડાન્સ કરતા એન્ટ્રી  હતી.

કિયારા ની રાહ જોઈ રહેલા સિદ્ધાર્થ વારે ઘડી એ ટાઈમ જોતો જોવા મળ્યો હતો.

ફેન્સ કપલની આ ક્યૂટ સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે.

સિદ્ધાર્થ કિયારાની ખુબસુરતી ને જોતો રહી ગયો હતો.

વરમાળા દરમિયાન કિયારા સિદ્ધાર્થે એક બીજાને લિપલોક કર્યું હતું.

સિદ્ધાર્થ અને કિયારાના વીડિયો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.