સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન કરીને રાજસ્થાનથી પરત ફર્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા પત્ની કિયારા અડવાણી સાથે તેના હોમટાઉન દિલ્હી પહોંચ્યા હતા.

સિદ્ધાર્થ અને કિયારા એ તેમના લગ્નની ખુશી પાપારાઝી સાથે શેર કરી હતી.

સિદ્ધાર્થ અને કિયારા એ પાપારાઝી ને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.

આ દરમિયાન બન્ને લાલ કલર ના આઉટફિટ માં જોવા મળ્યા હતા.

આ અગાઉ બન્ને જેસલમેર એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

જેમાં બન્ને કેઝ્યુઅલ લુક માં જોવા મળ્યા હતા.

સ્ટાર કપલ ના ચહેરા પર લગ્ન નો ગ્લો જોવા મળ્યો હતો.