ઈન્ટરનેટ મીડિયા સ્ટાર સોફિયા અંસારી ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ અને બોલ્ડ લુકની તસવીરો પોસ્ટ કરીને લાઈમલાઈટ માં રહે છે
સોફિયા અંસારીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તેણે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે
તસવીરોમાં સોફિયા ડેનિમ સ્કર્ટ સાથે સફેદ રંગની બ્રેલેટ પહેરેલી જોવા મળે છે. જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે
સોફિયા અંસારીને ઈન્સ્ટાગ્રામ પર 9.4 મિલિયન લોકો ફોલો કરે છે, જેઓ તેના દેખાવને પસંદ કરે છે અને તેની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ કરે છે