પંજાબી એક્ટ્રેસ અને મોડલ સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

સોનમ બાજવાના આ બોલ્ડ ડ્રેસે તમામ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

સોનમ બાજવાએ બીચ પર એક પછી એક ઘણા બોલ્ડ પોઝ આપીને ચાહકોના દિલમાં હલચલ મચાવી દીધી છે 

આ ફોટોમાં સોનમ બાજવા કેમેરા સામે પોઝ આપતી વખતે તેના વાળ પકડીને જોવા મળી રહી છે 

સોનમ બાજવાની આ કિલર સ્ટાઈલ જોઈને લોકો  તેના દીવાના થઇ ગયા છે.

સોનમ બાજવાનો આ અવતાર જોયા બાદ લોકોએ કમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે.

સોનમ બાજવાની સુંદરતાની ચર્ચા માત્ર પંજાબ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ થાય છે 

ચાહકોમાં કેવી રીતે લાઈમલાઈટમાં રહેવું તે અભિનેત્રી સારી રીતે જાણે છે