બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે હાલમાં જ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરોમાં સોનમ કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં સોનમ કપૂરે સફેદ ઓફ શોલ્ડર ટોપ પહેર્યું છે. જેને તેણે રેડ ફ્લેર્ડ સ્કર્ટ સાથે મેચ કર્યું છે.
સોનમના ગળામાં બ્લેક ચોકર તેના દેખાવમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
સોનમે આ લુક સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે. જેના કારણે તેનો લુક ઘણો ક્યૂટ લાગી રહ્યો છે.
સોનમના કાળા લાંબા બૂટ આ લુકની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે.
ઘણા સેલેબ્સે સોનમ કપૂર ના આ લુક ના વખાણ કર્યા છે.
સોમન કપૂરના આ લુકને જોઈને ચાહકો કોમેન્ટ બોક્સ માં પ્રેમ વરસાવી રહ્યા છે