રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે તેમના લગ્ન ની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. 

તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ પર, સોની રાઝદાન અને નીતુ કપૂર બંનેએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ શેર કરી 

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને તેમની લગ્નની એતસવીર શેર કરી છે 

રણબીર અને આલિયાએ 14 એપ્રિલ, 2022 ના રોજ તેમના મુંબઈના ઘર વાસ્તુમાં લગ્ન કર્યા હતા 

તેઓએ લગ્ન માટે ક્રીમ અને ગોલ્ડન કલર ના સબ્યસાચી ના પોશાક પહેર્યા હતા 

બન્ને એ નજીકના મિત્રો અને પરિવારજનો ની હાજરી માં લગ્નના બંધનમાં બંધાયા હતા 

લગ્નના થોડા મહિના પછી, કપલે ગયા વર્ષે જૂનમાં આલિયાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી 

આલિયાએ 6 નવેમ્બર 2022 ના રોજ મુંબઈમાં દીકરી રાહા ને જન્મ આપ્યો હતો