બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાલી સહગલ અને આશિષ સજનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે
કપલે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા નામી સ્ટાર્સે હાજરી આપી હતી.
સોનાલી સહગલ ડોગી સાથે લગ્નમંડપમાં પ્રવેશી હતી. અને રિસેપ્શનમાં પણ તે તેને સાથે લાવવાનું નહોતી ભૂલી
સોનાલી સહગલે સિલ્વર લહેંગા પહેર્યો હતો, આ સાથે હાથમાં ગુલાબી બંગડી અને માંગ માં સિંદૂર પણ જોવા મળ્યું હતું.
નુસરત ભરૂચા બ્લેક એન્ડ વ્હાઇટ લહેંગા પહેરીને રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી.
'અનુપમા' ફેમ સુધાંશુ પાંડેએ પણ સોનાલી સહગલ અને આશિષ સજનાનીના રિસેપ્શન માં તેની પત્ની સાથે હાજરી આપી હતી
રાજકુમાર રાવ પણ પત્ની અને અભિનેત્રી પત્રલેખા સાથે રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યો હતો.
શમા સિકંદર પણ પતિ જેમ્સ મિલીરોન સાથે સોનાલી સહગલની રિસેપ્શન પાર્ટીમાં આવી હતી.