Black Section Separator
બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુર ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ ધરાવે છે.
Black Section Separator
અમાયરા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
Black Section Separator
અભિનેત્રી પણ પોતાના સિઝલિંગ પર્ફોર્મન્સથી હંમેશા ચાહકોના દિલની ધડકન વધારતી રહે છે.
Black Section Separator
અમાયરા એથનિક, વેસ્ટર્નથી લઈને બિકીની સુધીના તમામ પ્રકારના સ્ટાઈલ સ્ટેટમેન્ટને અનુસરે છે. ત
Black Section Separator
અમાયરા ચાહકોમાં પોતાના વિશેનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
Black Section Separator
તે તસ્વીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.
Black Section Separator
ફોટોસ અમાયરા દસ્તૂર એવા પૉઝ આપી રહી છે, જેના પર ફેન્સ દિલ દઇ બેઠા છે.
Black Section Separator
અમાયરા તેની ફિલ્મો કરતાં તેના સ્ટાઇલિશ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે.
Black Section Separator
સોશિયલ મીડિયા પર પણ તે સુંદર લુકમાં ફેન્સ સાથે ફોટો-વિડિયો શેર કરતી રહે છે.
Black Section Separator
અમાયરા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.