રામ ચરણ આજે તેમનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

રામ ચરણ નું સાચું નામ કોનિડેલા રામ ચરણ તેજા છે જે દક્ષિણ સિનેમામાં જાણીતું નામ છે.

રામ ચરણ સાઉથ ઇન્ડસ્ટ્રી ના મેગાસ્ટાર ચિરંજીવી ના પુત્ર છે.

અભિનેતા તેના પરિવાર સાથે હૈદરાબાદના સૌથી મોંઘા મકાનમાં રહે છે જેની કિંમત 30 કરોડ કે તેથી વધુ છે.

રામ ચરણ એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે એક સારા બિઝનેસમેન પણ છે.

રામ ચરણ નું પોતાનું પ્રોડક્શન હાઉસ છે અને તે ટ્રુજેટ એરલાઈન્સના ચેરમેન પણ છે.

તે હૈદરાબાદ પોલો રાઇડિંગ ક્લબના માલિક પણ છે.

રિપોર્ટ અનુસાર રામ ચરણ એક મહિના માં 4 કરોડ થી વધુ ની કમાણી કરે છે.

રિપોર્ટ અનુસાર રામ ચરણની કુલ સંપત્તિ 1300 કરોડ રૂપિયા છે.