’ગોડ ઓફ તમિલ સિનેમા’ થી પ્રખ્યાત સાઉથ સુરસ્ટાર રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

રજનીકાંત ના જમાઈ રહી ચૂકેલ ધનુષ નું સાચું નામ વેંકટેશ પ્રભુ છે.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવીનું સાચું નામ કોનિડેલા શિવ શંકર વરા પ્રસાદ છે.

સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા નું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે.

બાહુબલી ફેમ અભિનતા પ્રભાસ નું સાચું નામ  વેંકેટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલાપતિ છે.

અભિનેત્રી શોબાનાનું સાચું નામ શોબાના ચંદ્રકુમાર પિલ્લઈ છે.

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુનું પૂરું નામ મહેશ ઘટ્ટામનેની છે.

સાઉથ સુપરસ્ટાર રવિ તેજા નું સાચું નામ રવિશંકર રાજુ ભૂપતિરાજુ છે.