Black Section Separator

બોલવૂડ માં પોતાના અભિનય થી ઓળખ બનાવનાર અભિનેત્રી જાહ્નવી કપૂર આજે તેનો 25 મો જન્મદિવસ ઉજવી રહી છે.

Black Section Separator

જાહ્નવી કપૂરે ફિલ્મ ધડક થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું.

Black Section Separator

જાહ્નવી ને બાળપણ થી જ એક્ટિંગ માં રસ હતો પરંતુ શ્રીદેવી તેને ફિલ્મોના સંઘર્ષ અને તણાવપૂર્ણ જીવનથી દૂર રાખવા માંગતી હતી.

Black Section Separator

માતા શ્રીદેવી જાહ્નવી ને ડૉક્ટર બનાવવા માંગતી હતી. પિતા બોની કપૂર ના સપોર્ટ થી બની અભિનેત્રી

Black Section Separator

જાહ્નવી એ તેનું સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે.

Black Section Separator

અભિનેત્રીએ ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ, લોસ એન્જલસ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માંથી થિયેટર અભિનય નો કોર્સ કર્યો.

Black Section Separator

આ પછી જાહ્નવીએ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો કોર્સ પણ કર્યો છે.

Black Section Separator

અભિનેત્રીએ વર્ષ 2018માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.