બોલિવૂડની એક્ટ્રેસ જાહ્નવી કપૂરે પોતાની ફિલ્મોથી લોકોનું દિલ જીત્યું છે, પરંતુ તે તેની ફિલ્મો કરતાં તેના બોલ્ડ ડ્રેસને લઈને વધુ ચર્ચામાં રહે છે.

ગતરોજ મુંબઈમાં યોજાયેલા એલે એવોર્ડ્સમાં જાહ્નવી કપૂર સ્કાય બ્લુ રંગના ગ્લેમરસ ગાઉનમાં નજર આવી હતી. જેની તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે 

આ ફોટોમાં જ્હાન્વી કપૂર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

જાહ્નવી કપૂરે અલગ-અલગ અંદાજમાં પોઝ આપી પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું છે.

જ્હાન્વીના આ મરમેઈડ લુકે ફેન્સને દિવાના બનાવી દીધા છે.