ભારતના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર શાર્દુલ ઠાકુરે લગ્ન કરી લીધા છે.

ક્રિકેટરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકરને પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે.

બંને એ મુંબઈમાં મરાઠી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.

શાર્દુલ ના લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

શાર્દુલ અને મિતાલીએ 29 નવેમ્બર 2021 ના ​​રોજ મુંબઈમાં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી

શાર્દુલે 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

મિતાલી પારુલકર બેકિંગનો બિઝનેસ કરે છે.

મિતાલી મુંબઈ નજીક થાણેમાં ઓલ ધ બેક્સ નામનું સ્ટાર્ટઅપ ચલાવે છે.