રાજવીર દેઓલ અને પાલોમા ધિલ્લોને તેમની પ્રથમ ફિલ્મ 'દોનો'ની સ્ક્રીનિંગમાં સાથે પોઝ આપ્યો હતો. બંને સ્ટાર કિડ્સ ખૂબ જ ખુશ દેખાતા હતા
પીઢ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે પણ રાજવીર દેઓલ અને પાલોમા ધિલ્લોનની ડેબ્યૂ ફિલ્મ 'દોનો'ના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી.
રાજશ્રી પ્રોડક્શન ના સૂરજ બડજાત્યાએ પણ ફિલ્મના સ્ક્રીનિંગમાં પોઝ આપ્યો હતો.આ ફિલ્મ થી સૂરજ બડજાત્યાના પુત્રએ દિગ્દર્શક તરીકે ની શરૂઆત કરી છે.