ધર્મેન્દ્ર તેમના પૌત્ર કરણ દેઓલના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. ધર્મેન્દ્ર તેમના પૌત્ર કરણ દેઓલના લગ્નથી ખૂબ જ ખુશ દેખાતા હતા
બોબી દેઓલ તેની પત્ની અને પુત્ર સાથે કરણ દેઓલ અને દ્રિષા આચાર્યના રિસેપ્શનમાં પહોચ્યો હતો. ત્રણેય એકસાથે પોઝ આપ્યા હતા
પુત્રના લગ્નમાં પાપા સની દેઓલે કુલ અવતાર ધારણ કર્યો હતો. સની દેઓલે નાના પુત્ર રાજવીર દેઓલ સાથે ઘણા પોઝ આપ્યા હતા
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા પ્રેમ ચોપરા તેની પત્ની સાથે કરણ દેઓલ અને દ્રિશા આચાર્યના રિસેપ્શનમાં પહોંચ્યા હતા
કરણ દેઓલ અને દ્રિષા આચાર્યના રિસેપ્શનમાં સલમાન ખાને હાજરી આપી હતી. આ દરમિયાન સલમાન ખાન નો સ્વેગ જોવા મળ્યો હતો