બોલિવૂડ સ્ટાર્સ ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન મુંબઈમાં તેમની ફિલ્મ 'ગણપત'ના સ્ક્રીનિંગમાં સાથે જોવા મળ્યા હતા.
પોતાના પુત્ર ટાઈગર શ્રોફની ફિલ્મ ગણપત ની સ્ક્રીનિંગ માં જેકી શ્રોફ્રે પણ હાજરી આપી હતી
કૃતિ સેનનના માતા-પિતા અને બહેન નૂપુર સેનન પણ ફિલ્મ 'ગણપત' જોવા માટે આવ્યા હતા.
ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પણ તેના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે 'ગણપત' ના સ્ક્રીનિંગ માં પહોંચી હતી.
સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદન્ના પણ 'ગણપત' ની સ્ક્રીનિંગનો ભાગ બની હતી.
ફિલ્મ સ્ટાર કાજોલ પણ તેના પુત્ર યુગ દેવગણ સાથે ટાઈગર શ્રોફ-કૃતિ સેનનની ફિલ્મ 'ગણપત' જોવા પહોંચી હતી.
બોલિવૂડ સ્ટાર અનિલ કપૂરે પણ ફિલ્મ 'ગણપત'ની સ્ક્રીનિંગ માં હાજરી આપી હતી
સંજય કપૂર પણ દીકરી શનાયા કપૂર સાથે ફિલ્મ 'ગણપત'ની મજા માણવા આવ્યો હતો.