અનન્યા પાંડે સ્ટાઈલ એવોર્ડ્સમાં રેડ કાર્પેટ પર ગોલ્ડન-બેજ રંગના લહેંગા અને ઑફ-ધ-શોલ્ડર બ્રેલેટ સેટમાં અદભૂત દેખાતી હતી 

શિલ્પા શેટ્ટી એ સ્ટાઇલિશ એવોર્ડ્સ માટે જલપરી જેવો લુક પસંદ કર્યો હતો. તેણે વાદળી રંગનો આઉટફિટ  પહેર્યો હતો 

આ સ્ટાઈલિશ એવોર્ડ્સમાં મલાઈકા અરોરા એ ભવ્ય પર્લ-વ્હાઈટ સ્ટેટમેન્ટ સાડી પહેરીને રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.

આ એવોર્ડ દરમિયાન જવાન સ્ટાર સાન્યા મલ્હોત્રા બ્લેક નેટ સાડીમાં ખૂબસૂરત દેખાતી હતી. 

આ એવોર્ડ દરમિયાન નુસરત ભરૂચા શિમરી કોર્ડ સેટ માં ખુબ જ સુંદર લાગતી હતી 

રકુલ પ્રીત સિંહ મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ દરમિયાન શિમરી ગ્રે રંગની સાડીમાં ખૂબ જ સુંદર જોવા મળી હતી 

મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ દરમિયાન એશા ગુપ્તા સફેદ સાડી અને વી નેક ફુલ સ્લીવ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

આ દરમિયાન રિતેશ અને જેનેલિયા બ્લેક આઉટફિટમાં સુંદર લાગતા હતા