બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ભલે ફિલ્મી દુનિયામાં ડેબ્યુ ન કર્યું હોય પરંતુ તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે 

સુહાના ખાનને ન્યૂયોર્ક સ્થિત બ્યુટી બ્રાન્ડ મેબેલિનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરવામાં આવી છે 

આ પ્રસંગની સુહાના ખાનની તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 

સુહાના ખાને રેડ કલરનો ડ્રેસ પહેરીને લોકોને દિવાના બનાવી દીધા છે 

સુહાના ખાનના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા 

સુહાના ખાન સિવાય સિંગર અનન્યા બિરલા પણ જોવા મળી હતી 

સુહાના ખાન અને અનન્યા બિરલાએ એક સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો 

સુહાના ખાનની ફિલ્મ ડેબ્યૂની વાત કરીએ તો તે ફિલ્મ 'ધ આર્ચીઝ'માં જોવા મળવાની છે