શાહરુખ ખાન ની લાડકી દીકરી સુહાના ખાન ઘણીવાર તેના મિત્રો સાથે સમય પસાર કરતી જોવા મળે છે.

સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન તેની ખાસ મિત્ર શનાયા કપૂર અને અનન્યા પાંડે સાથે  NMACCની મુલાકાત લેવા આવી હતી. 

આ દરમિયાન ફિલ્મ સ્ટાર અનન્યા પાંડેએ શનાયા કપૂર સાથે ઘણી સેલ્ફી ક્લિક કરી હતી. 

આ દરમિયાન અભિનેત્રી શનાયા કપૂર પણ ઘણી ખુશ દેખાતી હતી.  

શનાયા કપૂરે તેના ચાહકોને NMACC ની અંદરની તસવીરો બતાવી.

આ દરમિયાન અનન્યા પાંડે અને શનાયા કપૂરના પિતા ચંકી પાંડે અને સંજય કપૂર પણ હાજર હતા.

સંજય કપૂર આ દરમિયાન તેની પુત્રી શનાયા કપૂર સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.