બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન દરેક લુકમાં આકર્ષક લાગે છે.

હાલમાં જ અંબાણી પરિવાર ના ગણેશ ચતુર્થીના અવસર પર સુહાના ખાન ટ્રેડીશનલ લુક માં જોવા મળી હતી

આ દરમિયાન સુહાના ખાન બેજ રંગના સૂટ સાથે મેચિંગ પારદર્શક દુપટ્ટો સાથે જોવા મળી હતી 

મિનિમલ મેક-અપ લુક, ખુલ્લા વાળ અને કપાળ પર બિંદી સાથે સુહાના ખાન  ખુબજ સુંદર લાગતી હતી

સુહાના ખાન ની સાદગી જોઈ ફેન્સ તેના દીવાના થઇ ગયા 

આ પહેલા પણ સુહાના ખાન આ સ્ટાઈલમાં ઈન્સ્ટાગ્રામ પર હંગામો કરતી જોવા મળી હતી.

સુહાના ખાન જલ્દી જ ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ ફિલ્મ માં સુહાના સાથે અન્ય સ્ટારકિડ્સ પણ બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.