શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન તેની ફિલ્મ ધ આર્ચીઝ ને લઇ ને ચર્ચામાં છે.  

શાહરુખ ખાને પોતાના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટી નું આયોજન કર્યું હતું. 

પપ્પા શાહરૂખ ખાનના જન્મદિવસની ઉજવણીમાં, સુહાના ખાને તેના કિલર લુક થી ચાહકો ને મંત્રમુગ્ધ કર્યા હતા 

શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી માં સુહાના ખાન પિંક કલરનો શિમરી ગાઉન પહેરેલી જોવા મળી હતી  

આ ઓફ શોલ્ડર ગાઉન સાથે સુહાના ખાને મોતીનો હાર પહેર્યો હતો. 

ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ માં સુહાના ખાન બ્યુટી કવીન લાગી રહી હતી. 

આ આઉટફિટ માં સુહાના ખાન તેનું પરફેક્ટ કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

સુહાના ખાન ની આ ક્યૂટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.