શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન ધ આર્ચીઝ ને કારણે ચર્ચામાં છે.
આ ફિલ્મ થી સુહાના ખાન ડેબ્યુ કરી રહી છે.
હાલમાં સુહાના ખાન ની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે ખુબજ ગ્લેમરસ લાગી રહી છે.
સામે આવેલી તસવીરોમાં સુહાના ખાન બ્લેક કલર ના ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લીટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ ડ્રેસ સાથે સુહાના ખાને તેના વાળ ખુલ્લા રાખ્યા છે તેમજ મેકઅપ પણ મિનિમલ કર્યો છે.
આ ડ્રેસ માં સુહાના ખાન તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
સુહાના ખાન હાલ તેની ફિલ્મ ધ આર્ચીઝ ના પ્રમોશન માં વ્યસ્ત છે.
આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.