શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન એ સ્ટાર કિડ્સમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. 

સુહાના ખાનની તસવીરો આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે 

સુહાનાના લુકની વાત કરીએ તો તે ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી 

એરપોર્ટ પર સુંદર ફ્લોરલ ડ્રેસમાં સુહાનાના કિલર લુક્સ પરથી નજર હટાવવી મુશ્કેલ હતી 

સાથે જ તેના ઉડતા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

સુહાના ખાનનો આ લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે 

સુહાના ખાન ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે 

ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, ટૂંક સમયમાં તે નેટફ્લિક્સ પર રિલીઝ થશે