શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાનની તસવીરો વાયરલ થઈ રહી છે. 

સુહાના ખાન હાલમાં જ આ ઈવેન્ટમાં રેડ કલરનો ડ્રેસ પહેરીને પહોંચી હતી.

આ દરમિયાન સુહાના ખાને રેડ કલર નો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો

આ આઉટફિટ સાથે સુહાના ખાને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. સુહાના ખાનની આ હેરસ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી હતી 

આ વાયરલ તસવીરમાં સુહાના ખાન ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. સુહાના ખાન નું આ સ્મિત ચાહકોનું દિલ ચોરી રહી છે. 

આ દરમિયાન સુહાના ખાન બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને કિયારા અડવાણી સાથે જોવા મળી રહી છે.

સુહાના ખાન ની આ તસવીરો પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

સુહાના ખાન ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરવા જઈ રહી છે.