બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોન પોતાની બોલ્ડનેસ માટે ઘણી લોકપ્રિય છે
સની લિયોને સિલ્વર નેક ચોકર, સિલ્વર હૂપ ઇયરિંગ્સ અને બ્લેક સ્ટિલેટો સાથે તેનો લુક પૂર્ણ કર્યો.
સની લિયોને વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી સની લિયોને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.