સની લિયોન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
હાલમાંજ સની લિયોને તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં સની લાલ બોડીકૉન ગાઉન માં ખુબજ સુંદર લાગી રહી છે.
સની એ મિનિમલ મેકઅપ સાથે પોતના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
ગોલ્ડન નેકલેસ, હાથ માં ગોલ્ડન વીંટીઓ સાથે સની એ પોતાના લીક ને એક્સેસરીઝ કર્યો છે.
સની લિયોન ના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે.
ચાહકો સની લિયોન ની આ તસવીરો પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.