સની લિયોન ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી ચાહકો ને ઘાયલ કરતી રહે છે. 

સની લિયોને ફરી એકવાર પોતાના લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. 

આ ફોટોશૂટ દરમિયાન સની લિયોન લાઈટ પર્પલ કલરના આઉટફિટમાં જોવા મળી હતી 

સની લિયોને કાનની બુટ્ટી, વીંટી અને તેના ચહેરા પર સુંદર સ્મિત સાથે તેના દેખાવને એક્સેસરીઝ કર્યો હતો.

આ આઉટફિટ માં સની એ એક થી એક આકર્ષક પોઝ આપ્યા હતા

આ તસવીરો શેર કરતી વખતે, સની લિયોને તેને કૅપ્શન આપ્યું - #kennedy ના મુંબઈ પ્રીમિયરમાં અમેઝિંગ નાઈટ. 

સની લિયોનની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે

સની લિયોન અત્યાર સુધી ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, અને ફિલ્મોમાં જોવા મળી છે.