અભિનેત્રી સની લિયોને ફરી એકવાર પોતાના વેકેશનના લેટેસ્ટ ફોટા શેર કરીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે
આ ફોટોઝમાં સની લિયોન બ્લેક કલરના ડીપ નેક મોનોકિનીમાં સ્વિમિંગ પૂલની અંદર બ્રેકફાસ્ટ સાથે ફોટો ક્લિક કરતી જોવા મળે છે
આ ફોટોઝમાં સની લિયોન ની હોટ સ્ટાઈલ એકદમ કિલર લાગી રહી છે. ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી
આ તસવીરો શેર કરતાં સની લિયોને કેપ્શન આપ્યું - આ સવાર માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી!
આ દરમિયાન સની લિયોન મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ ફોટામાં, સની લિયોન સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે
તમને જણાવી દઈએ કે સની લિયોન વેકેશન લવર છે અને તે ઘણીવાર તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
સની લિયોને અત્યાર સુધીમાં ઘણા ટીવી રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ, વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું છે