સની લિયોન અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના લુકથી લોકો ને ઈમ્પ્રેસ કરતી જોવા મળે છે.

હવે ફરી એકવાર સની લિયોને તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ ફોટોશૂટ દરમિયાન સની લિયોન ગ્લેમરસ અવતાર માં જોવા મળી હતી 

સ્કાય બ્લુ કલરના સ્ટાઇલિશ ડ્રેસમાં સની લિયોન ખૂબ જ સુંદર લાગતી હતી 

આ આઉટફિટ સાથે, સની લિયોને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. 

આ સાથે સની લિયોને સ્મોકી મેક-અપ શેડમાં પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો 

સની લિયોન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

સની લિયોન ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુકથી તો ક્યારેક પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.