ટીવીની સુંદર નાગિન માંથી એક અભિનેત્રી સુરભી જ્યોતિ અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે 

સુરભી જ્યોતિ આ દિવસોમાં વેકેશનનો આનંદ માણી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ માલદીવના બીચની કેટલીક તસવીરો શેર કરી છે 

તેની તાજેતરની તસવીરોમાં, અભિનેત્રી સુરભી જ્યોતિએ ખૂબ જ ટૂંકું બ્લેક બ્રેલેટ તેમજ બ્લેક સ્કર્ટ પહેર્યું છે. 

ખુલ્લા વાળ, સનગ્લાસ અને મેકઅપ વગરની અભિનેત્રી બીચ પર બેસીને અત્યંત સિઝલિંગ પોઝમાં પોઝ આપતી જોવા મળે છે.

અભિનેત્રીએ કેમેરાની સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી ને ખૂબ જ બોલ્ડ લુક આપ્યા હતા 

સુરભી જ્યોતિની ફેશન સેન્સ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.ચાહકો સુરભી જ્યોતિ ના  દરેક લુકના વખાણ કરે છે. 

સુરભી જ્યોતિએ વર્ષ 2007માં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2010માં તેણે પહેલીવાર નાના પડદા પર કામ કર્યું હતું 

ટીવી શો 'કુબૂલ હૈ'માં મુખ્ય ભૂમિકા ભજવીને સુરભી ઘર ઘર માં ફેમસ થઇ હતી