સુરવીન ચાવલા, લોકપ્રિય અભિનેત્રી અને મોડેલ છે.

સુવીન ચાવલા તેના બોલ્ડ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે

સુરવીને બોલિવૂડ ફિલ્મો અને ટેલિવિઝન શોમાં પોતાની પ્રતિભા દર્શાવી છે.

સુરવીનના બોલ્ડ લુક્સ અને સ્ટાઇલિશ ફોટોશૂટ્સ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા રહે છે

તાજેતર માં સુરવીને તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સુરવીન વ્હાઇટ આઉટફિટ માં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. 

આ દરમિયાન સુરવીન તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી. 

સુરવીન ચાવલાએ 'હેટ સ્ટોરી 2' જેવી ફિલ્મોમાં બોલ્ડ પાત્રો નિભાવ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow