બોલિવૂડ એક્ટ્રેસ સુરવીન ચાવલા પોતાની બોલ્ડનેસથી ફેન્સના હોશ ઉડાવી દે છે.
પોતાની એક્ટિંગ અને સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતનારી સુરવીન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
તેના ફોટા અને વીડિયો જોત જોતામાં જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે
હાલમાં જ અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સુરવીન ચાવલા બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં સુરવીન ચાવલા ગળા પર સ્ટાર ની ડિઝાઈનવાળું બ્લેક ગાઉન પહેરેલી જોવા મળે છે.
આ આઉટફિટ અભિનેત્રી સુરવીન ચાવલાએ પોતાના વાળ નો બન બનાવ્યો છે
આ ફોટા જોઈ બધા અભિનેત્રીના લુક અને કર્વી ફિગરના વખાણ કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે અભિનેત્રી સુરવીન ચાવલા તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની હતી