સિદ્ધાર્થ-કિયારા આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

આ માટે વેડિંગ ડેસ્ટિનેશન ને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

આ શાહી લગ્નમાં લગભગ 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ગઈ કાલે મહેમાનો માટે સ્પેશિયલ લન્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સૂર્યગઢના સનસેટ પેશિયોમાં સંગીતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

લગ્નની વિધિ બાવડી નામની જગ્યાએ થશે. અહીં રંગબેરંગી ફુવારાઓ લગ્નમાં આકર્ષણ વધારશે.

દિવસે લગ્ન બાદ સાંજે વિશાળ પ્રાંગણ (લૉન)માં રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ અને કિયારા અત્યારે હનીમૂન માટે નહીં જાય.