અભિનેત્રી સુષ્મિતા સેન જ્યારે પણ જોવા મળે છે ત્યારે તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોનું દિલ જીતી લે છે.
ફરી એકવાર સુષ્મિતા સેનનો સ્ટાઈલિશ અવતાર જોવા મળ્યો હતો.
હાલમાંજ સુષ્મિતા સેન બાંદ્રા માં જોવા મળી હતી જ્યાં પાપારાઝી એ તેને કેમેરા માં કેદ કરી હતી.
આ દરમિયાન સુષ્મિતા સેન બ્લૂ કલર ના આઉટફિટમાં જોવા મળી હતી.
સુષ્મિતા સેન એ આ આઉટફિટ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.
સફેદ સ્નીકર્સ સાથે સુષ્મિતા સેને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો
સુષ્મિતા સેન ના એક સ્મિતે ચાહકો ના દિલ જીતી લીધા હતા.
તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને વેબ સિરીઝ આર્યાથી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું.