હાલમાં સુષ્મિતા સેન શિલ્પા શેટ્ટી ની દિવાળી પાર્ટી માં પહોંચી હતી 

આ દરમિયાન સુષ્મિતા સેન તેની દીકરી રેની અને બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે પહોંચી હતી  

આ પાર્ટીની માં. માતા-પુત્રીની જોડી એકસાથે ઘણી તસવીરો ક્લિક કરાવી હતી 

આ તસવીરોમાં સુષ્મિતા ની દીકરી રેનીનો લુક સંપૂર્ણપણે બદલાયેલો જોવા મળ્યો હતો.

સુષ્મિતાએ બેજ રંગની સાડી પહેરી હતી જયારે કે રેની આછા વાદળી રંગની રફલ સાડીમાં જોવા મળી હતી

આ તસવીરો શેર કરતા સુષ્મિતા સેને લખ્યું ‘મારી સુંદર દીકરી સાથે ડેટ’  

તસવીરો જોઈને ચાહકોએ સુષ્મિતા અને રેની ને માતા-પુત્રી નહીં પણ બહેનો ગણાવી.

આ ઉપરાંત તેણે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો આભાર માન્યો જેમણે આવી સરસ પાર્ટીનું આયોજન કર્યું.