બોલિવૂડ સ્ટાર સ્વરા ભાસ્કર તેની ફિલ્મોની સાથે સાથે તેના રાજકીય વિચારોને કારણે હેડલાઇન્સમાં રહે છે.

અભિનેત્રી સ્વરા ભાસ્કર આ દિવસોમાં તેની ગર્ભાવસ્થાના ત્રીજા ટ્રાઇ મિસ્ટર માં છે.

બોલિવૂડ સ્ટાર સ્વરા ભાસ્કરે તાજેતરમાં ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. 

આ ફોટોશૂટ દરમિયાન તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેના બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ માટે ઓરેન્જ ડ્રેસ (ભગવો રંગ) પસંદ કર્યો હતો. 

આ ફોટોશૂટ દરમિયાન સ્વરા ભાસ્કર ના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો હતો 

અભિનેત્રી સ્વરા ભાસ્કરે સપા નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. બંને લાંબા સમયથી એકબીજાના મિત્રો હતા. 

અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ વર્ષે તેના બોયફ્રેન્ડ ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે.