Black Section Separator

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ આ દિવસોમાં સતત ચર્ચામાં છે.

Black Section Separator

તાજેતરમાં, અભિનેત્રીએ ચાહકો સાથે તેની હલ્દી ની તસવીરો શેર કરી હતી, જેમાં બંને હોળીના રંગોમાં સજ્જ જોવા મળ્યા હતા.

Black Section Separator

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કપલ માત્ર હલ્દી, મહેંદી અને રિસેપ્શન ઈચ્છે છે.

Black Section Separator

 તેઓએ હિન્દુ લગ્ન કે નિકાહ નહીં કરવાનો નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ 16 માર્ચે દિલ્હીમાં રિસેપ્શન આપશે.

Black Section Separator

અભિનેત્રી દક્ષિણ ભારતીય દુલ્હનના લુકમાં જોવા મળી હતી.

Black Section Separator

 તેના ખાસ દિવસ માટે સ્વરા ભાસ્કરે લહેંગા સિવાય મેહરૂન અને ગોલ્ડન કલરની સાડી પસંદ કરી હતી.

Black Section Separator

મીડિયા રિપોર્ટ અનુસાર સ્વરાએ રો મેંગો લેબલની સાડી પહેરી છે.

Black Section Separator

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સાડીની કિંમત 94,800 રૂપિયા છે.