વિટામિન B12 ની ઉણપ ના લક્ષણો

ચામડીનો રંગ કીકો કે પીળો પડવ

રક્તકણો નબળા થાય છે

અશક્તિ અને થાક

ખાલી ચડી જવી

ગતિશીલતામાં ફેરફાર

મોઢામાં ચાંદા પડવા

શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવા

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.

આ 6 ફળો દ્વારા દવા વગર કરી શકાય છે બ્લડ સુગરને કંટ્રોલ, જાણો કેવી રીતે

Arrow