ભવ્ય એ આ સિરિયલમાં 9 વર્ષ સુધી કામ કર્યું હતું. તેણે 2017માં આ સિરિયલ ને અલવિદા કહ્યું હતુ ત્યારે તેના ચાહકો ખૂબ જ નારાજ હતા
ભવ્ય ગાંધી શો નો સૌથી લોકપ્રિય બાળ કલાકારોમાં નો એક હતો. આ શોથી તેને એટલી સફળતા મળી કે તે ટીવીની દુનિયાનો સૌથી મોંઘો ચાઈલ્ડ એક્ટર બની ગયો