Black Section Separator

તારક મહેતા શો છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. 

Black Section Separator

આવો જાણીયે શો ના કલાકાર ની પ્રતિ એપિસોડ ફી વિશે

Black Section Separator

જેઠાલાલ નું પાત્ર ભજવતા દિલીપ જોશી પ્રતિ એપિસોડ 1.5 લાખ ફી લે છે.

Black Section Separator

મુનમુન દત્તા ને પ્રતિ એપિસોડ 35-50 હજાર ફી પેટે મળે છે.

Black Section Separator

બાપુજી નું પાત્ર ભજવતા અમિત ભટ્ટ ને 70-80 હજાર મળે છે.

Black Section Separator

ભીડે માસ્ટર ને પ્રતિ એપિસોડ 80 હજાર મળે છે.

Black Section Separator

મિસ્ટર ઐયર પ્રતિ એપિસોડ 80 હજાર ચાર્જ કરે છે.

Black Section Separator

પત્રકાર પોપટલાલ ને પ્રતિ એપિસોડ 60 હજાર આપવામાં આવે છે.