Black Section Separator

તમન્ના ભાટિયા તેની હોટનેસ માટે અવાર નવાર ચર્ચામાં રહે છે.

Black Section Separator

દરમિયાન બૉલીવુડ અભિનેત્રીએ ટ્રેડિશનલ લુકની કેટલીક તસવીરો શેર કરી છે.

Black Section Separator

આ તસવીરોમાં તમન્ના ભાટિયા સુંદર જરીવાલા લહેંગા અને ક્રોપ્ડ બ્લાઉઝમાં જોવા મળી રહી છે.

Black Section Separator

આ તસ્વીરમાં પોઝ આપવાની સ્ટાઈલ ખુબ જ અદભુત લાગી રહી છે.

Black Section Separator
Heart
Heart
Heart
Black Section Separator

થ્રેડવર્ક ફ્રિન્જ્ડ બોર્ડર સાથે મેચિંગ દુપટ્ટાએ તેના સુંદર દેખાવમાં વધારો કર્યો છે.

Black Section Separator

જરીવાળા લહેંગા સાથે તમન્નાએ ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે

Black Section Separator

આ દરેક તસ્વીરોમાં તમન્ના એકથી એક હટકે પોઝ આપી રહી છે.