તિ અગ્નિહોત્રીના પુત્ર ફિલ્મ સ્ટાર તનુજ વિરવાનીએ તેની ગર્લફ્રેન્ડ તાન્યા જેકબ સાથે લગ્ન કર્યા છે
આ કપલના લગ્ન મુંબઈથી થોડે દૂર લોનાવાલા ખાતે એક બંગલામાં યોજાયા હતા
આ લગ્ન માં માત્ર કપલનો પરિવાર અને કેટલાક નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી
હાલમાં આ કપલના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
લગ્ન માં તનુજ બેજ રંગની શેરવાનીમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે.
તાન્યા જેકબે તનુજ સાથે મેળ ખાતો બેજ રંગનો હેવી લહેંગો પહેર્યો છે.
તમને જણાવી દઈએ કે તનુજ અભિનેત્રી રતિ અગ્નિહોત્રી નો દીકરો છે તેમજ તે એક અભિનેતા પણ છે
તાન્યા જેકબ વ્યવસાયે મોડલ છે. આ સિવાય તાન્યા એક આર્ટિસ્ટ પણ છે તેણે ઘણી સેલિબ્રિટીઝના સ્કેચ બનાવ્યા છે..