તેજસ્વી પ્રકાશ ટીવીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે, જેણે ઘણી સીરિયલોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે 

પોતાના અભિનયની સાથે તેજસ્વી પોતાની સુંદરતાથી પણ પોતાના ચાહકોને દિવાના બનાવી રહી છે 

અભિનેત્રી ને ચાહકોનો અપાર પ્રેમ મળે છે. બદલામાં, તેજસ્વી પણ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરે છે. 

તેજસ્વી પ્રકાશે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં ગોવામાં વેકેશન માણી રહી છે.

આ દરમિયાન તેજસ્વી પ્રકાશ પોતાનો કિલર લુક બતાવતી જોવા મળી હતી

આ દરમિયાન તેજસ્વી પ્રકાશે બોલ્ડ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે, જે બિલકુલ ઓફ શોલ્ડર છે. 

તેજસ્વી પ્રકાશના આ ફોટા પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે અને અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે.