કોલેસ્ટ્રોલનું સ્તર વધી જવાથી શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત
શરીરમાં કોલેસ્ટ્રોલ મર્યાદિત પ્રમાણમાં રહે તો કંઈ મુશ્કેલી પડતી નથી કેમ કે આને ગુડ કોલેસ્ટ્રોલ કે હાઈ ડેન્સિટી કોલેસ્ટ્રોલ હટાવતા રહે છે પરંતુ જ્યારે ગુડ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે ત્યારે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે.
જ્યારે લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે તો આના જીભમાં થોડા સંકેત દેખાય છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાથી જીભ પણ પ્રભાવિત થઈ શકે છે.
જીભ
આમાં જીભમાં નાના-નાના ચકામા નીકળે છે અને જે ધીમે-ધીમે મોટા થવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાથી એક પ્રકારે આ વાળની જેમ દેખાવા લાગે છે.
જીભ
જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે તો તેનાથી હાથ અને પગ સુન્ન થવા લાગે છે. જેના કારણે બેડ કોલેસ્ટ્રોલ લોહીના પ્રવાહને ઘટાડી દે છે જેના કારણે હાથ અને પગમાં લોહીનો સપ્લાય ઘટવા લાગે છે.
હાથ-પગ
તેનાથી નસોનો રંગ પણ બદલવા લાગે છે સોજો પણ થઈ શકે છે. આનાથી ખૂબ દુખાવો પણ થાય છે. હાથ અને પગ કમજોર પણ થવા લાગે છે.
હાથ-પગ
કોલેસ્ટ્રોલ વધવાથી નસોમાં ઓક્સિજનનો સપ્લાય ઘટવા લાગે છે. તેથી સ્કિન પર ચકામા દેખાવા લાગે છે.
સ્કિન
આ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.
સ્કિન
કોલેસ્ટ્રોલ વધવાનો જોખમી સંકેત આંખોની નીચે પણ દેખાય છે. આંખોની નીચે સ્કિન ઉભરી આવે છે. આનાથી પફીનેસની જેમ દેખાય છે.જેમાં આઈલીડ ફેટ જમા થવા લાગે છે જે પીળુ દેખાય છે.
આંખો
અમુક લોકો ભૂલથી આને આંખોની ખરાબી કે સ્કિનની તકલીફ માની લે છે પરંતુ આ વધેલા કોલેસ્ટ્રોલનો સંકેત છે. આનાથી આંખોની રોશની પણ કમજોર થવા લાગે છે.
આંખો
બેડ કોલેસ્ટ્રોલના કારણે નખનો રંગ બદલાઈ જાય છે. વધુ કોલેસ્ટ્રોલના કારણે નખની વચ્ચેવાળો ભાગ વહેંચાવા લાગે છે કે ફાટવા લાગે છે
નખ
જેના કારણે નખમાં ડાર્ક લાઈન બનવા લાગે છે, નખ પાતળા અને ભૂરા રંગના થવા લાગે છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.