સલમાન ખાને એક શોમાં કહ્યું હતું કે મારા અને સંગીતા બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ક્ષણે લગ્ન તૂટી ગયા
રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરે વર્ષ 2002માં સગાઈ કરી હતી. પરંતુ વર્ષ 2003માં તેમની સગાઈ તૂટી ગઈ
અભિનેત્રી રશ્મિકા મંડન્નાએ 2017માં રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરી હતી. પરંતુ બંનેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. સગાઈ તૂટ્યા બાદ બંને અલગ થઈ ગયા હતા.
કરિશ્મા તન્ના અને ઉપેન પટેલના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. ઉપને શો 'નચ બલિયે'ના સેટ પર કરિશ્મા રિંગ પહેરાવી ને સગાઈ કરી હતી. પરંતુ શો પછી બંને અલગ થઈ ગયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી રાખી સાવંતે ઈલેશ પરુજનવાલા સાથે સગાઈ કરી હતી. પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા હતા
સાજિદ ખાન અને ગૌહર ખાનનું અફેર ખૂબ ચર્ચામાં હતું. રિપોર્ટ્સ અનુસાર, બંનેએ સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ બાદમાં બન્ને અલગ થઈ ગયા
કરણ સિંહનું ટીવી એક્ટ્રેસ બરખા બિષ્ટ સાથે અફેર હતું. સમાચાર અનુસાર, બંનેએ વર્ષ 2004માં સગાઈ કરી હતી. પરંતુ સગાઈના બે વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા