તનુશ્રી દત્તાએ ઈમરાન હાશ્મી સાથે 'આશિક બનાયા આપને' ગીતમાં બોલ્ડ સીન્સ આપ્યા હતા.તેમ છતાં તનુશ્રી દત્તા ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય ટકી શકી નહીં 

મલ્લિકા શેરાવતે ફિલ્મોમાં ઘણા બોલ્ડ સીન કર્યા છે. આ પછી પણ મલ્લિકા શેરાવત ફિલ્મમાં ભાગ્યે જ જોવા મળે  

અભિનેત્રી ઉદિતા ગોસ્વામીએ 'ઝેહર' અને 'અક્સર' જેવી ફિલ્મોમાં પોતાની બોલ્ડ સ્ટાઇલથી લોકોને આકર્ષ્યા હતા. હવે ઉદિતા ગોસ્વામી ફિલ્મોમાં જોવા મળતી નથી 

સેલિના જેટલી  પણ ફિલ્મો માં ઘણા બોલ્ડ સીન્સ આપી ચુકી  છે. જોકે, સેલિના જેટલીનું ફિલ્મી કરિયર વધુ આગળ વધી શક્યું નથી 

સમીરા રેડ્ડીને બોલ્ડ અભિનેત્રી તરીકે ઓળખ મળી હતી. જોકે, હવે સમીરા રેડ્ડી ફિલ્મોમાં દેખાતી નથી 

અભિનેત્રી ગીતા બસરા હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. તે 'ધ ટ્રેન' સહિતની ફિલ્મોમાં પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી ચુકી છે 

શર્લિન ચોપરાએ પોતાની ફિલ્મોમાં એક કરતા વધારે બોલ્ડ સીન આપ્યા છે. તેની ઈમેજ બોલ્ડ એક્ટ્રેસ જેવી બની ગઈ હતી. શર્લિન ચોપરાનું કરિયર કંઈ ખાસ રહ્યું નથી 

અભિનેત્રી કોઈના મિત્રા એ પોતાની ફિલ્મોમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા છે જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. આમ છતાં કોઈના મિત્રા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ટકી શકી નહીં