ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યનના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા છે. જેની એક ઝલક ફિલ્મ સ્ટારે સોશિયલ મીડિયા પર શેર કરી છે
ગણપતિના દર્શન કરવા કાર્તિક આર્યનના ઘરે પહોંચેલી અભિનેતા ની એક્સ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન લાલ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
બોલિવૂડના ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ કાર્તિક આર્યન ના ઘરે પહુચ્યો હતો. આ દરમિયાન તે કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો.
એકતા કપૂર પણ બાપ્પા ના દર્શન માટે કાર્તિક આર્યનના ઘરે પહોંચી હતી આ દરમિયાન તેને બ્લ્યુ કલર નો સૂટ પહેર્યો હતો.